Author

Topic: [ANN & AIRDROP] KOREAN PROJECT ZPER MEETS BITCOINTALK -> P2P FINANCE! (Read 159 times)

copper member
Activity: 308
Merit: 8







P2P ફાઇનાન્સ માટે વીકેન્દ્રિકૃત ઇકોસિસ્ટમ



ZPER શું છે?

સ્માર્ટ કરાર ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ZPER 'વિકેન્દ્રીકૃત P2P (પીઅર-ટુ-પીઅર) ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ' છે.
વિશ્વભરમાં ઉધાર લેનારાઓ અને ધિરાણકર્તાઓ વચ્ચે ફંડ ટ્રાન્ઝેક્શનની ક્રાંતિકારી પદ્ધતિ પૂરી પાડવા માટે ટોચના P2P એ ધિરાણ કંપનીઓ અને રોબો-સલાહકારોએ સહકાર આપ્યો છે.



P2P ફાઇનાન્સ એલાયન્સ

ચકાસાયેલ વૈશ્વિક P2P ધિરાણ કંપનીઓ, માહિતી પૂરી પાડનારાઓ, અને રોબો-સલાહકારો ZPER એલાયન્સનો એક ભાગ છે.
એલાયન્સ, જે વિવિધ સહભાગીઓને મુક્તપણે સંવાદ અને મૂલ્યોનું વિનિમય કરવા માટે પરવાનગી આપે છે, તેમ જ દેવાદારો અને શાહુકાર માટે વાજબી નાણાકીય વાતાવરણ પૂરું પાડે છે.

બધા પ્રતિભાગીઓ ને તેમના યોગદાન માટે ઝડપી વળતર મળશે.





બોર્ડર પાર લેવડદેવડ


ZPER તેમના દેશોની ચલણને ધ્યાનમાં લીધા વગર દેવાદારો અને શાહુકારને જોડે છે.
ધિરાણકર્તા ઊંચુ વળતર મેળવે છે, જ્યારે દેવાદારો ઓછા વ્યાજદર પર લોન મેળવે છે.





રોબો-સલાહકારો દ્વારા જોખમ વ્યવસ્થાપન


આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રોબો-સલાહકાર ગાણિતીક નિયમો વૈશ્વિક રોકાણ પોર્ટફોલિયો રચના કરે છે.
ઍલ્ગરિધમ પછી રોકાણ જોખમ ઘટાડવા અને રોકાણ વૈવિધ્યકરણ દ્વારા સુરક્ષા પૂરી પાડવા માટે ઉપયોગ થાય છે.





ZPER ટોકન સેલનો પરિચય

ટોકન સેલ શરૂ થાય છે
એપ્રિલ ૧૬ ૨૦૧૮, ૦૫.૦૦ UTC


સોફ્ટકેપ: ૫ ૦૦૦ ETH
હાર્ડકૅપ: ૪૮ ૦૦૦ ETH





કુલ પુરવઠો = ૨,૨૦૦,૦૦૦,૦૦૦ ZPR
ટોકન્સનું વેચાણ = ૧,૧૦૦,૦૦૦,૦૦૦ ZPR
સ્વીકાર્ય મુદ્રા: Ethereum








Jump to: