Author

Topic: [ANN] EXINDEX [EXD] ICO ચાલુ છે (Read 62 times)

member
Activity: 154
Merit: 14
January 28, 2018, 01:05:38 PM
#1


EXINDEX શું છે?

Exindex એ નફા વહેંચણી પર નિર્મિત ક્રિપ્ટોચલણ ભંડોળ છે, જ્યાં રોકાણકારો બોનસ તરીકે ભંડોળ દ્વારા પેદા થયેલા નફાના ૭૫% પ્રતિ ત્રિમાસ મેળવે છે. Exindex અનુભવી બ્લોકચેન રોકાણકારો અને પ્રોદ્યોગિકીઓના એક જૂથ દ્વારા ચાલતું રોકાણ અને  ક્રિપ્ટોચલણ ભંડોળ છે. નવા ડિજિટલ ટોકન તેમજ ક્રિપ્ટોચલણમાં રોકાણ કરવા ઉપરાંત, અમે પ્રથમ ભંડોળમાં છીએ, અદ્યતન તકનીકી વ્યાપાર વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને ડિજિટલ ટોકન અને ક્રિપ્ટોચલણ બજાર માહિતીનો મજબૂત અંકસંચય બનાવી રહ્યા છીએ.

Exindex ક્રિપ્ટોચલણ અને ડિજિટલ ટોકન રોકાણ માટે સંસ્થાકીય સંપતિ પ્રબંધ સખ્તતાને લાગુ કરે છે અને તે જરૂરી બજાર માહિતીને જાણી અને વિશ્લેષણ કરીને તેની વ્યૂહરચનાની જાણ કરે છે. સંસ્થા જુથની ડિજિટલ સંપતિમાં રોકાણ કરે છે કે જે સંરક્ષણાત્મક અને માપનીય બજારોમાં ઉચ્ચ તકનીકી ઉકેલો સાથે કઠિન સમસ્યાઓનું નિરાકરણ કરે છે, જૂથોની માહિતી અને તેમના ટોકનનું મૂલ્યાંકન કરવા માટેની પ્રણાલીઓ બનાવે છે.



EXINDEX લઇ રીતે કામ કરશે?




ટોકન વિગત

EXINDEX ટોકન એ waves સંપતિ સુરક્ષિત બ્લોકચેન પ્રોદ્યોગિકી છે.
દરેક ICO સહભાગીઓને EXD માં વ્યક્ત કરવામાં આવેલી સંપત્તિનો એક ભાગ પ્રાપ્ત થશે, ICO ના અંતે વિતરણ, દરેક યોગદાન આપનારને પ્રમાણમાં ફાળવવામાં આવશે.
નામ: EXINDEX
સંજ્ઞા: EXD
ICO પ્રારંભ: ૨૩ ડિસેમ્બર ૨૦૧૭
ICO સમાપ્તિ: ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮
કુલ આપૂર્તિ: ૫૦,૦૦૦,૦૦૦(૫ કરોડ) EXD ટોકન
ICO આપૂર્તિ: ૪૦,૦૦૦,૦૦૦(૪ કરોડ) EXD ટોકન
આરક્ષિત: ૧૦,૦૦૦,૦૦૦(૧ કરોડ) EXD ટોકન
મુલ્ય: ૧ EXD - ટોકન= ૦.૫૦ USD
ન્યુનતમ એકત્રીકરણ મુલ્ય: ૧ કરોડ મહત્તમ એકત્રીકરણ મુલ્ય: 2 કરોડ
EXD વિતરણ: ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮
વિતરણ રીત: Waves Wallet
ચુકવણી રીત: Bitcoin, Ethereum, Waves, Litecoin, Zcash
ચુકવણી માળખું: Exindex (EXD) ટોકન માલિકોને કંપનીના ઑડિટ થયેલા નફાના ૭૫%, ત્રિમાસિક વિતરણ થાય છે.


ICO બોનસ માળખું




ભંડોળ ફાળવણી




બાઉંટી કાર્યક્રમ



EXINDEX બાઉંટી નિયમો

પૂર્વશરત: નોંધણી પૂર્ણ કરવા માટે સહભાગીઓ પાસે http://waveswallet.io થી waves વોલેટ હોવું આવશ્યક છે. બાઉંટી ટૉકન ICO પછી આ waves વોલેટમાં જમા કરવામાં આવશે.

સમયગાળો: તમામ બાઉંટી કાર્યક્રમ ૧૦ ડિસેમ્બર, ૨૦૧૭ થી ૧૯ ફેબ્રુઆરી, 2018 સુધી ચાલશે. બાઉંટી અભિયાનનો દરેક સભ્ય પાસે ઓછામાં ઓછા સાપ્તાહિક તેમના પ્રયત્નોમાં યોગદાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.

કાર્ય રજૂઆત: બધા પૂર્ણ કાર્ય EXINDEX બાઉંટી અભિયાન ફોર્મ પર જમા હોવા જ જોઈએ. બાઉંટી ટોકન વિતરિત થવા માટે યુઝરનેમ, સંપૂર્ણ કાર્ય લિંક અને waves વૉલેટ જેવા માહિતી  આપવામાં આવી જોઈએ.

સમાપ્તિ: Exindex કોઈ પણ સમયે બાઉંટી અભિયાન સમાપ્ત કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે. દાખલા તરીકે, જો ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૮ પહેલાં EXD ટોકન વેચાય છે, તો તમામ બાઉંટી અભિયાન બંધ થશે અને અર્જિત ટોકનની બંધ થવાના સમયના હિસ્સાના આધારે ગણતરી કરવામાં આવશે.

નોંધ: બધા EXD બાઉંટી અભિયાન અનુરૂપ બાઉંટીના નિયમ મુજબ વિતરિત કરવામાં આવશે. દરેક બાઉંટી માટેના EXD-ટોકન તેમના સહભાગીઓની હિસ્સાના આધારે તમામ સહભાગીઓ વચ્ચે વહેંચવામાં આવશે. બાઉંટીનાં ટોકન, સદસ્યોના waves વોલેટમાં ICO સમાપ્તિ પછી વિતરિત કરવામાં આવે છે.

બાઉંટીમાં અહીંથી જોડાઓ:https://docs.google.com/forms/d/e/1FAIpQLSe_NQcQIUelo14ACCuIYl5nsGzxipVFO67-AXKfx3B1X6wSQg/viewform


EXINDEX દિશાનિર્દેશ







ICO ભાગીદારો




મીડિયા ભાગીદારો





Jump to: