૧. યોગ્ય સાઇનઅપ વિના રિપોર્ટની રજૂઆતને પરિણામે અમારી ગણતરી આવેદનમાં કોઈ મેળ ખાશે નહીં, તેથી દરેક સહભાગીએ યોગ્ય ફોર્મનો ઉપયોગ કરીને સાઇન અપ કરવું પડશે.
૨.
૩. અયોગ્ય માહિતી સાથે કોઈપણ આવેદન નોટિસ વિના ગેરલાયક ઠરાવવામાં આવશે (એટલે કે ખોટું ETH સરનામું, વગેરે ...)
૪. તમારૂ ETH સરનામું દાખલ કરતી વખતે બે વાર તપાસો, પછીનાં તબક્કામાં કોઈપણ ફેરફાર નકારવામાં આવશે.
૫. સ્ટેક્સ ને આંતરિક રીતે ગણતરી કરવામાં આવે છે, પરંતુ અંતે તે પ્રગટ થશે.
૬. જ્યારે બાઉન્ટિ નો અંત આવે છે, તમારી પાસે કોઈપણ પ્રશ્નો / ફરિયાદો ૭ દિવસમાં કરવાના રહેશે.
૭.
૮. બાઉન્ટિ માટે સાઇન અપ કરીને, તમે આ શરતોને સ્વીકારો છો.
આ ચોક્કસ બાઉન્ટિ પ્રોગ્રામમાં દાખલ થવા માટે, સહભાગીએ સૌ પ્રથમ આ ફોર્મ ભરવુ જોઈએ: હસ્તાક્ષર ફોર્મ
આ માહિતી સાથે સાદર થ્રેડ માં જવાબ આપ્યા પછી: #JOIN
Bitcointalk username:
Profil link:
Forum rank:
Posts count: (including your registration post)
ETH address:
Have you joined t.me/BitDrawOfficial: Y/N
નિયમો:૧. માત્ર જુનિયર મેમ્બર રેન્ક અથવા ઉપરના આ હસ્તાક્ષર બાઉન્ટિ પ્રોગ્રામમાં ભાગ લઈ શકે છે
૨. સહભાગી બાઉન્ટિ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સહભાગીઓને હસ્તાક્ષર બાઉન્ટિ પ્રોગ્રામ માટે નોંધણી કરાવવી પડશે.
૩. વપરાશકર્તાઓને ઝુંબેશની મધ્યમાં તેમના હસ્તાક્ષર બદલવાની મંજૂરી નથી.
૪. પુરસ્કાર માટે લાયક બનવા માટે બધા સભ્યોએ દર અઠવાડિયે ઓછામાં ઓછા ૧૦ માન્ય પોસ્ટ કરવાની અને અવતાર લગાવવાની જરૂર છે અને બાઉન્ટિ ઝુંબેશના અંત સુધી હસ્તાક્ષર અને અવતાર બંને રાખવા પડશે.
૫. જો સહભાગી સપ્તાહના અંત પહેલા ૧૦ માન્ય પોસ્ટ્સ કરતા નથી, તો તે સપ્તાહ માટે કોઈ સ્ટેક્સ ગણવામાં આવશે નહીં.
૬. પોસ્ટ્સને માન્ય પોસ્ટ તરીકે ગણવામાં આવે તે માટે તે ૮૦ અક્ષરોથી વધુનું હોવું જોઈએ.
૭. દિવસ દીઠ ૪ થી વધુ પોસ્ટ્સને સ્પામિંગના રૂપમાં ગણવામાં આવશે.
૮. ઝુંબેશ દરમિયાન પ્રાપ્ત નકારાત્મક ટ્રસ્ટ અયોગ્યતા તરફ દોરી જશે અને કોઈ પુરસ્કાર મળશે નહીં.
૯. કોઈ અન્ય સાઇટ્સની કોઈ જાહેરાત સ્વીકારવામાં આવી નથી.
હસ્તાક્ષર સ્ટેક્સ:
જુનિયર સભ્ય: ૧ સ્ટેક / સપ્તાહ
સભ્ય: ૨ સ્ટેક્સ / સપ્તાહ
સંપૂર્ણ સભ્ય: ૩ સ્ટેક્સ / સપ્તાહ
સદસ્ય સભ્ય: ૪ સ્ટેક્સ / સપ્તાહ
હિરો સભ્ય: ૬ સ્ટેક્સ / સપ્તાહ
પૌરાણિક: ૮ સ્ટેક્સ / સપ્તાહ
[ફેસબુક ઝુંબેશ]
આ બાઉન્ટિ પ્રોગ્રામમાં દાખલ થવા માટે, સહભાગીએ સૌ પ્રથમ આ ફોર્મ ભરવુ જોઈએ: ફેસબુક ફોર્મ નિયમો:૧.
BitDraw ફેસબુક ખાતા પર અમને ફોલો કરો અને અમારી પોસ્ટ્સને "પસંદ" અને "શેર કરો", અમે તમામ સમાચાર, લેખો અને અપડેટ્સ પોસ્ટ કરીશું .
૨. સહભાગીના ખાતામાં ઓછામાં ઓછા ૨૦૦ ફ્રેન્ડસ હોવા આવશ્યક છે. ફેસબુક ખાતું અસલી અને સક્રિય હોવું જોઈએ.
૩. સ્ટેક્સના ગણતરી માટે અમારા ફેસબુક પેજની પસંદ અને બધી સત્તાવાર પોસ્ટ્સ લાઈક અને વહેંચાયેલ હોવી જોઈએ (સપ્તાહ માટે ૫ શેર / પોસ્ટ જરૂરી છે)
૪. માત્ર અધિકૃત પોસ્ટ્સ જ માન્ય છે, શેર અને પસંદ બાઉન્ટિ ની સમાપ્તિ સુધી જાહેર રહેવું જોઈએ.
૫. તમારે હેશ ટૅગ
#BitDraw#BTDW#ICOસાથે દર અઠવાડિયે ઓછામાં ઓછા ૨ રસપ્રદ પોસ્ટ્સ બનાવવી જોઈએ
૬. સહભાગીઓએ સપ્તાહ દીઠ ૫ શેર કરવી જરૂરી છે અને નીચેનાં ફોર્મેટમાં થ્રેડ પર સાપ્તાહિક રિપોર્ટ્સ રજૂ કરવાની જરૂર છે:
Facebook Link: _________
Your Number on the Spreadsheet: ________
Bitcointalk Username: ________
Posts:
1 – (dd/mm): _____
2 – (dd/mm): _____
3 – (dd/mm): _____
4 – (dd/mm): _____
5 – (dd/mm): _____
ફેસબુક સ્ટેક્સ:
૨૦૦-૫૯૯ અનુયાયીઓ / ફ્રેન્ડસ: સપ્તાહ દીઠ ૧ સ્ટેક્સ
૬૦૦-૧૫૦૦ અનુયાયીઓ / ફ્રેન્ડસ: સપ્તાહ દીઠ ૨ સ્ટેક્સ
૧૫૦૦-૩૦૦૦ અનુયાયીઓ / ફ્રેન્ડસ: સપ્તાહ દીઠ ૩ સ્ટેક્સ
૩૦૦૦+ અનુયાયીઓ / ફ્રેન્ડસ: સપ્તાહ દીઠ ૫ સ્ટેક્સ
[ટ્વિટર ઝુંબેશ]
આ બાઉન્ટિ પ્રોગ્રામમાં દાખલ થવા માટે, સહભાગીએ સૌ પ્રથમ આ ફોર્મ ભરવુ જોઈએ:: ટ્વિટર ફોર્મ નિયમો:૧. ટ્વિટર પર અમને અનુસરો અને તમારા ફ્રેન્ડસ અને અનુયાયીઓ ને અમારા સમાચાર રીટ્વીટ કરો.
૨. સહભાગીના ખાતામાં ઓછામાં ઓછા ૨૦૦ ફ્રેન્ડસ હોવા આવશ્યક છે. ટ્વિટર ખાતું અસલી અને સક્રિય હોવું જોઈએ.
૩. વર્તમાન સપ્તાહની માત્ર સત્તાવાર ટ્વિટ (
https://twitter.com/draw_bit) ને રીટ્વીટ કરવી માન્ય છે.
૪. મહત્તમ બે ટ્વિટ અને ત્રણ રીટ્વીટ દરરોજ માન્ય છે.
૫. તાજેતરના ટ્વિટર ઑડિટમાં વાસ્તવિક અનુયાયીઓના ૯૦% થી વધુ હોવા જોઈએ, તેમાંના મોટા ભાગના લોકોને ક્રિપ્ટોમુદ્રામાં રસ ધરાવતા હોવા જોઈએ. ટ્વિટર ઑડિટ:
https://www.twitteraudit.com/૬. તમારે હેશ ટેગ:
#BitDraw#BTDW#ICO સાથે સપ્તાહ દીઠ ઓછામાં ઓછી ૨ રસપ્રદ પોસ્ટ્સ બનાવવી જોઈએ
૭. સહભાગીઓએ સપ્તાહ માટે ૫ રીટ્વીટ અને ૩ ટ્વીટ્સ કરવાની હોય છે, અને નીચેનાં ફોર્મેટમાં થ્રેડ પર સાપ્તાહિક રિપોર્ટ્સ રજૂ કરવાની જરૂર છે:
Twitter Link: _________
Your Number on the Spreadsheet: ________
Bitcointalk Username: ________
Retweets:
1 – (dd/mm): _____
2 – (dd/mm): _____
3 – (dd/mm): _____
4 – (dd/mm): _____
5 – (dd/mm): _____
Tweets
1 – (dd/mm): _____
2 – (dd/mm): _____
3 – (dd/mm): _____
ટ્વિટર સ્ટેક્સ:
૨૦૦-૫૯૯ અનુયાયીઓ: સપ્તાહ ૧ સ્ટેક્સ
૬૦૦-૧૪૯૯ અનુયાયીઓ: સપ્તાહ ૨ સ્ટેક્સ
૧૫૦૦-૪૯૯૯ અનુયાયીઓ: સપ્તાહ ૪ સ્ટેક્સ
૫૦૦૦-૯૯૯૯ અનુયાયીઓ: સપ્તાહ ૬ સ્ટેક્સ
૧૦,૦૦૦+ અનુયાયીઓ: સપ્તાહ ૮ સ્ટેક્સ
[કન્ટેન્ટ ઝુંબેશ]
યુટ્યુબ, બ્લોગ પોસ્ટ્સ, લેખ બાઉન્ટિ આ બાઉન્ટિ કાર્યક્રમમાં દાખલ થવા માટે, સહભાગીએ આ ફોર્મ ભરવુ જ જોઇએ: CONTENT BOUNTY FORM અને નીચેની માહિતી સાથે આ થ્રેડમાં આપના સંદેશ પોસ્ટ કરો
Bitcointalk URL:
Username Bitcointalk:
Link to your Content Creation:
Have you joined t.me/BitDrawOfficial?: Y/N
બધા કન્ટેન્ટ લોકપ્રિયતા (દર્શકોની સંખ્યા) અને ગુણવત્તા (કન્ટેન્ટની ઊંડાઈ) ના આધારે નક્કી કરવામાં આવશે. યુટ્યુબ: BitDraw વિશે સકારાત્મક સમીક્ષા વિડિઓ બનાવો
બ્લોગ / લેખ પોસ્ટ્સ: BitDraw વિશે સકારાત્મક સમીક્ષા પોસ્ટ કરો
પોસ્ટ કરવા માટે સૂચવેલ સ્થાનો: મીડીયમ, સ્ટીમિટ અને અન્ય
કૃપા કરીને, અન્યના લેખોને કૉપિ અને પેસ્ટ કરશો નહીં
Google અનુવાદ પ્રતિબંધિત છે
નિયમો:૧. કન્ટેન્ટ ઓછામાં ઓછી 3 મહિના જૂની વેબસાઇટ પર પોસ્ટ કરવી જોઈએ, અને તેમાં ક્રિપ્ટો-વિશ્વની સુસંગતતા હોવી જોઈએ;
૨. કન્ટેન્ટ જાહેર જનતા માટે ઉપલબ્ધ હોવી જોઈએ;
૩. લેખન ગુણવત્તા સારી હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા ૨૫૦ શબ્દો હોવા જોઈએ;
૪. ખાતરી માટે તમે અમારી વેબસાઇટ અને અમારા શ્વેતપત્ર ની લિંક્સ આપો;
૫. યુટ્યુબ વિડિઓમાં ઓછામાં ઓછા ૫૦ દૃશ્યો હોવા આવશ્યક છે, વિડિઓ ઓછામાં ઓછો ૨ મિનિટ લાંબો અને સારી ગુણવત્તા હોવો જોઈએ;
૬.
એક જ કન્ટેન્ટ વિવિધ વેબસાઇટ્સ પર ફરીથી પોસ્ટ કરી શકાશે નહિ; ૭. ફક્ત તમારા પોતાના કાર્યને જ દર્શાવો, અન્યના લેખોની કૉપિ પર કડક પ્રતિબંધ છે!
૮. તમે મહત્તમ ૨ ભાષાઓ, અંગ્રેજી અને તમારી ભાષામાં પ્રકાશનો કરી શકો છો.
૯. તમારા લેખમાં અમારી સામાજિક મીડિયા સાઇટ્સની લિંક શામેલ હોવી જોઈએ:
ટેલીગ્રામ:
https://t.me/BitDrawOfficialટ્વીટર:
https://twitter.com/draw_bitફેસબુક:
https://www.facebook.com/BitDrawOfficialઇન્સ્તાગ્રામ:
https://www.instagram.com/bitdrawofficial/વેબસાઈટ:
https://www.bitdraw.online/કન્ટેન્ટ સ્ટેક્સ (આના સ્ટેક્સ તમારા કન્ટેન્ટની ગુણવત્તા પર આધારિત હશે):
ઉચ્ચ ગુણવત્તા: ૪ સ્ટેક્સ;
મધ્યમ ગુણવત્તા: ૩ સ્ટેક્સ;
ઓછી ગુણવત્તા: ૨ સ્ટેક્સ;
ખૂબ ઓછી ગુણવત્તા: ૧ સ્ટેક.
[અનુવાદ અને મોડરેશન ઝુંબેશ]આ બાઉન્ટિ કાર્યક્રમમાં દાખલ થવા માટે, સહભાગીએ આ ફોર્મ ભરવુ જ જોઇએ: અનુવાદ અને મોડરેશન ફોર્મ નીચેની માહિતી સાથે આ થ્રેડમાં એક સંદેશ પોસ્ટ કરો
Bitcointalk account URL :
Bitcointalk name:
language:
Rank:
Your choice to translate: (ANN, BOUNTY and WP)
Are you ready to post and moderate: Y / N
previous work:
Have you joined t.me/BitDrawOfficial?: Y/N
અમારા શ્વેતપત્ર, વેબસાઈટ અને ANN થ્રેડનું અનુવાદ કરવાના બદલામાં BitDraw આપને પુરસ્કાર આપશે.
૧. બાઉન્ટિ થ્રેડ પરની રિઝર્વેશનની વિનંતીઓ અવગણવામાં આવશે, અને કામગીરી શરૂ કરતા પહેલા આપનું અઆવેદન ટીમ દ્વારા મંજૂર થવું જોઈએ. તેથી કૃપા કરીને તે મંજૂર ન થાય ત્યાં સુધી કામ કરવાનું શરૂ ન કરો.
૨. Google અનુવાદ અને અન્ય સાધનોનો ઉપયોગ સખત પ્રતિબંધિત છે, અનુવાદ અસલી હોવા જોઈએ અને આવેદક દ્વારા જ કરેલા હોવા જોઈએ. આમ કરવા પર આપના પર પ્રતીબંધ લાદવામાં આવશે.
૩. સ્પામર્સને ગેરલાયક ઠેરવવામાં આવશે અને માત્ર રચનાત્મક પોસ્ટ્સ ગણવામાં આવશે. સ્પામ અને બિનજરૂરી પોસ્ટ્સની ગણતરી કરવામાં આવશે નહીં.
૪. વ્યક્તિ દીઠ એક સમયે એક જ અનુવાદ આરક્ષિત થશે. બહુવિધ અનુવાદ / ભાષાઓ માટેના કાર્યક્રમો સ્વીકારવામાં આવશે નહીં.
૫. સ્ટેક્સ નીચે મુજબ ફાળવવામાં આવશે:
અનુવાદો / મોડરેશન અને સંબંધિત સ્ટેક્સના પ્રકારો:- સત્તાવાર ANN અને બાઉન્ટિ થ્રેડ અનુવાદ અને મોડરેશન માટે પુરસ્કાર = ૫૦ + ૨૫ સ્ટેક્સ
- શ્વેતપત્રના અનુવાદ પુરસ્કાર = ૧૫૦ સ્ટેક્સ
- વેબસાઇટનો અનુવાદ પુરસ્કાર = ૫૦ સ્ટેક્સ
૬. અનુવાદ સબમિટ કરવા માટે અનુવાદકોને ૬ દિવસ લાગી શકે છે. ૬ દિવસથી વધુ સમય લેનારને ગેરલાયક ઠરાવવામાં આવશે અને તે કાર્ય અન્ય ઉમેદવારને આપવામાં આવશે.
૭. નવા એટલે કે અનુવાદનો અનુભવ ન ધરાવતા વપરાશકર્તાઓને સ્વીકારવામાં આવશે નહીં. હંમેશા મંજૂરી માટે તમારા અનુભવને પ્રથમ પોસ્ટ કરો અને તમારા કાર્યને શરૂ કરવા સ્પ્રેડશીટ પર તમારી વિનંતિની પુષ્ટિ ન થાય ત્યાં સુધી રાહ જુઓ.
બધા અનુવાદો અમારા આંતરિક ટીમના સભ્યો દ્વારા ચકાસવામાં આવશે, જો અનુવાદને પૂરતા પ્રખ્યાત નહીં કરવામાં આવે તો તમારા કાર્ય માટે તમે ચૂકવણી નહીં થાય.