Author

Topic: kyc શા માટે અને કેવી રીતે કરવામાં આવે છે? (Read 156 times)

newbie
Activity: 640
Merit: 0
જો તમે ગુજરાતી છો, અને ક્રીપ્ટો સાથે સંકળાયેલા છો તો જરૂરથી જવાબ આપો. જેથી આપના ગુજરાતી ભાઈઓ ને આ મુદ્દો સમજવામાં તકલીફ ની પડે.
આને માટે ક્યા document ની જરૂર પડે, એની વિશ્વસનીયતા કેટલી છે? કેવી રીતે સરળતાથી kyc કરી સકાય છે? જો તમને જે કઈ માહિતી હોય તે જણાવો. જેથી ગુજરાતી ભાઈઓને સમજ પડે.
1. કોઇપણ એક્ષ્ચેન્જ કે કોઈ નવો પ્રોજેક્ટ આપણને kyc કરવા માટે કહે છે. જેથી આપણે કોઈ scammer નથી અને એમના પ્રોજેક્ટ ને આપણે કોઈ નુકસાન ન કરીશું. એવી એમને ખાતરી થાય છે.
૨. ઓળખ પત્ર  અને સરનામાં નો દસ્તાવેજ આપી તમે એ કરી શકો છો.
૩. કોઈવાર તમારે તમારો live ફોટો પણ  મુકવો પડે છે.
Jump to: