Author

Topic: [ANN][EKH][ICO] eKash: ઇમેલ ખાતા અડ્રેસ + જાહેરાત ઇનામ + પોર્ટલ (Read 98 times)

member
Activity: 154
Merit: 14
eKash બાઉંટી કાર્યક્રમ અત્યારે ચાલુ છે!

eKash બાઉંટી કાર્યક્રમ લિંક


eKash એક નવું નક્કોર ક્રિપ્ટોચલણ છે, જે નીચેના આકર્ષક લક્ષણો ધરાવે છે:
૧. ખાતાનું અડ્રેસ ઈમેલ છે. કોઈ અધિક હેક્સ સ્ટ્રિંગ નથી. કોઈ વધુ QR ચિત્ર નથી.આ પ્રથમ ક્રિપ્ટોચલણ છે જે ઓળખકર્તા તરીકે ઈમેલનો ઉપયોગ કરે છે.
૨. જાહેરાત જોયા પછી તમે eKash કમાઈ શકો છો. આ પહેલું મંચ છે જે તમને જાહેરાત જોયા પછી ઇનામ આપે છે! તમે જેટલી જાહેરાત વધારે જુઓ છો તેટલા ટોકન તમે વધારે કમાઓ છો.
૩. વૉલેટમાં સમૃદ્ધ માહિતી છે: પોર્ટલ પૃષ્ઠ, સામાજિક તંત્ર, GPS સ્થાન, .... આ વિશ્વાસ પેદા કરે છે.
૪. તમે એક સેકંડમાં દુકાનના ટોકન બનાવી શકો છો. કરાર કોડ લખવાની કોઈ જરૂર નથી. દુકાનના ટોકન તમારૂ દુકાનમાં કંઈક ખરીદી શકે છે.

eKash શા માટે?
અત્યારે હજારો ક્રિપ્ટોચલણ છે. તેમાંના મોટા ભાગના અવ્યવહાર્ય છે. આપણને ખબર નથી કે કેવી રીતે તેનો આપણા દૈનિક જીવનમાં ઉપયોગ ઉપયોગ કરવો.
અમે તેને બદલવા માંગીએ છીએ.આપણે કંઈક બનાવવું જોઈએ જે આપણે રોજિંદા જીવનમાં વાપરી શકીએ.
આ eKash છે.

eKashમાં નીચેની સુવિધાઓ છે.
૧. ઇમેલ ખાતા અડ્રેસ
eKashમાં, તમે તમારા પોતાના ઇમેલ અડ્રેસ સાથે ટોકનને સ્થાનાંતરિત કરી શકો છો. અમે હેક્સના અડ્રેસનો ઉપયોગ કરતા નથી. અમે તમારા હેક્સ અડ્રેસને સમજવા માટે QR કોડનો ઉપયોગ કરતા નથી. બસ એટલું સરળ છે. ઇમેઇલ અડ્રેસ.
આ ક્રિપ્ટોચલણમાં એક મોટું પગલું છે. વિચાર કરો કે તમે ૧ કરોડ ટોકનને સ્થાનાંતરિત કરી રહ્યા છો. હું શરત લગાવી શકું છું કે તમે પ્રાપ્તકર્તા સરનામાને લાખો વખત તપાસો છો.
EKash સાથે, તમારે ફક્ત લાંબા હેક્સ ETH અડ્રેસની જગ્યાએ પ્રાપ્ત ઇમેઇલ સરનામું ચકાસવાની જરૂર છે.
૨. પોર્ટલ પૃષ્ઠ
પરંપરાગત BTC અને ETH માં, એક અડ્રેસ ફક્ત અડ્રેસ છે. તે તમને વધુ નથી કહી શકતું. તમને ખબર નથી કે આ ખાતાનું માલિક કોણ છે. તમને તેની પ્રતિષ્ઠાની ખબર નથી. તમને કઈ ખબર નથી.
eKash આ સમસ્યા ઉકેલે છે.
બધા eKash વોલેટ પાસે વ્યક્તિગત પોર્ટલ હોઈ શકે છે. તમે શક્ય એટલી વધુ માહિતી ઉમેરી શકો છો.
તમે તમારા અધિકૃત પોર્ટલને સારી રીતે ચલાવી શકો છો જેથી અન્ય લોકો તમને નાણાં મોકલવા માંગતા હોય ત્યારે તેમને વધારે વિશ્વાસ રહે.
૩. જાહેરાત ઇનામ
પરંપરાગત TV ઈન્ટરનેટ/અન્ય માધ્યમોમાં, જાહેરાત શુલ્ક મંચને ચૂકવવામાં આવે છે. શુલ્ક ગ્રાહકને ચૂકવવામાં આવતું નથી.
આ ગ્રાહક માટે સારું નથી. આપણે ગ્રાહકો આપણો સમય પસાર કરીએ છીએ, પરંતુ કશું પ્રાપ્ત કરતા નથી.
eKash આ સમસ્યા ઉકેલે છે.
જાહેરાતકાર eKash મંચ પર જાહેરાતો પ્રકાશિત કરી શકે છે, પરંતુ જાહેરાતકર્તા મંચને ચુકવણી કરતા નથી.
તેના બદલે, જાહેરાતકર્તા ગ્રાહકને શુલ્ક ચૂકવે છે, જે જાહેરાતને જુએ છે.
તેનો અર્થ એ કે, જો તમે eKash મંચ પર કોઈ પણ જાહેરાત જોશો, તો તમને ચુકવણી મળશે!!!
આ આશ્ચર્યચકિત છે. આ પ્રથમ મંચ છે જ્યાં જાહેરાત શુલ્ક ગ્રાહકને ચૂકવવામાં આવે છે.
૪. ઇનામ અંકો
ઘણી ઑનલાઇન વ્યવસાય દુકાનો પાસે પોતાના ઇનામ અંકો છે.
eKashમાં, અમે તેને સરળ રીતે આધાર આપીએ છીએ.
કોઈ પણ વ્યક્તિ એક સેકંડમાં કોઈ પણ પ્રકારના ઇનામ અંક બનાવી શકે છે. તમે પ્રોગ્રામિંગ ભાષા શીખવી પડતી નથી અને કુશળ કરાર કોડ લખવા પડતા નથી.
તે ખૂબ સરળ છે.
તમે તમારા પોતાના ઇનામ અંકો કોઈને પણ આપી શકો છો, અને તમે નક્કી કરો છો કે અન્ય લોકો તમારા બંને વચ્ચે આ અંકોનો કેવી રીતે ઉપયોગ કરે છે.

વેબસાઈટ
સૂચનાત્મક દસ્તાવેજ
Facebook
Twitter
Telegram





Jump to: