Author

Topic: [બાઉંટી] eKash - ક્રિપ્ટોચલણનો રમત પરિવર્તક (Read 126 times)

member
Activity: 154
Merit: 14
eKash ટોકન યોગદાન કાર્યક્રમ બાઉંટી અભિયાન

eKash (EKH) એક ટોકન યોગદાન કાર્યક્રમનું આયોજન કરી રાહ્યું છે.
અમે અમારા સમર્થકોને બાઉંટી કાર્યક્રમની પ્રસ્તાવના સાથે જાગરૂકતા પેદા કરવા માટે ઇનામ પ્રદાન કરવાની એક તક આપવાની ઇચ્છા ધરાવીએ છીએ.
બાઉંટી કાર્યક્રમમાં સહભાગીઓને STAKES સાથે પુરસ્કાર મળશે.
૫ કરોડ સ્ટેક બાઉંટી કાર્યક્રમ માટે ફાળવવામાં આવે છે અને મહત્તમ એકત્રીકરણ મૂલ્યથી વધશે નહીં.

સત્તાવાર eKash ANN વિતર્ક
સૂચનાત્મક દસ્તાવેજ

વેબસાઈટ
Facebook
Twitter
Telegram

ટોકન્સ નીચે પ્રમાણેના અભિયાનોમાં વિતરિત કરવામાં આવશે:
A. eKash પ્રચારક
B. bitcointalk.org રેફરલ કાર્યક્રમ
C. બ્લોગ અને મીડિયા પ્રકાશન બાઉંટી
D. Twitter બાઉંટી
E.  ભાષાંતર बाउंटी
F.  Facebook બાઉંટી
G. Telegram સંચાલન બાઉંટી
H. Email બાઉંટી
______________________________________________

નિયમો અને શરતો:

૧. બાઉંટી કાર્યક્રમ ૨૫/૧ થી શરૂ થાય છે, અને ૩૧/૩ ના રોજ સમાપ્ત થાય છે.
૨. બાઉંટી કાર્યક્રમ જોડવા માટે, મહેરબાની કરીને નીચેની બાબતો કરો:
    ૨.૧ ઘોષણા માટે ટેલિગ્રામ ચેનલ https://t.me/e_kash સબ્સ્ક્રાઇબ કરો.
    ૨.૨ સંવાદ માટે ટેલિગ્રામ સમૂહ https://t.me/joinchat/GXR-QBGH-HDGcDJARNcAxw માં જોડાઓ.
૩. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો મહેરબાની કરીને કોઇપણ એકનો સંપર્ક કરો:
    ૩.૧ ટેલીગ્રામ સત્તાવાર સમર્થન એકાઉન્ટખાતું @ekash_coin
    ૩.૨ [email protected]
૪. તમામ અભિયાનો સાપ્તાહિક ગણવામાં આવશે. પરિણામો સાપ્તાહિક પ્રકાશિત કરવામાં આવે છે.
૫. બાઉંટી પ્રવૃત્તિઓ માટેના તમામ ઇનામો STAKES ટોકન હશે.
૬. અમે તમને આ બાઉંટી ટોકનને કઈ રીતે પ્રાપ્ત કરવા તે વિશે ઇમેલ મોકલીશું. અમારી સૂચનાઓ મેળવવા માટે યોગ્ય ઇમેલ દાખલ કરવાની ખાતરી કરો.
7. EKash જૂથ કોઈ પણ નિયમો બદલવાનો, અથવા જો જરૂરી હોય તો, કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે.
______________________________________________

A. eKash પ્રચારક

પ્રચારક એ તે છે જે eKashને સૌથી વધુ પ્રોત્સાહન આપે છે. પ્રચારકને આ કર્યો કરવા જ પડશે.
૧. અભિયાન B~H પૂર્ણ .
૨. વધારાની માર્કેટિંગ સિદ્ધિ પ્રાપ્ત.
૩. સફળ eKash ટોકન વેચાણના વિષયો. તમારે મને જણાવવું જરૂરી છે કે તમારા કારણે eKashમાં કોણ યોગદાન આપે છે, અને અમે યોગદાન આપનારની સાથે બમણી પુષ્ટિ કરીશું.

પ્રચારક હોવાની સાથે તમારા ઉત્કૃષ્ટ કાર્યો માટે B~H અભિયાન તરફથી વધારાના ૧૦૦૦ બોનસ સ્ટેક કમાઈ શકાય છે!

જો તમે eKash પ્રચારક બનવા ઇચ્છતા હો, તો આ ફોર્મ ભરો:
https://drive.google.com/open?id=1S9Y2PiuKsJ0Q2MtxNFGblKQ5MDmt3JNEGt1Ykh2MH4Y

તમે લાયક પ્રચારક છો કે નહિ એ નક્કી કરવા માટે અમે તમારી એપ્લિકેશનની સમીક્ષા કરીશું.
______________________________________________

B. bitcointalk.org રેફરલ કાર્યક્રમ

૧. જો તમે bitcointalk.org વપરાશકર્તાઓને અમારા બાઉંટી પ્રોગ્રામમાં જોડાવા માટે આમંત્રિત કરો છો, તો તમે શરતો પર વધારાના સ્ટેક પ્રાપ્ત કરી શકો છો કે તે આમંત્રિત વ્યક્તિ યોગદાન અને બાઉંટી કમાવવા માટે સક્ષમ છે.
૨. સહભાગીઓ નીચે પ્રમાણે આમંત્રણની સંખ્યા દીઠ સ્ટેક મેળવશે:

આમંત્રિતોની સંખ્યા  સ્ટેક
       ૨-૪                  ૧૦૦
       ૫-૭                  ૨૫૦
        >૭                  ૪૫૦

૩. તમે આમંત્રિત કરેલા વ્યક્તિઓને ફોર્મની અરજી કરતી વખતે તમારા Bitcointalk વપરાશકર્તા નામને ભરવા માટે મહેરબાની કરીને યાદ કરાવો.
https://drive.google.com/open?id=1n2CErjigdQN_YpiFktw9x2NhbnxkypSvtICGcTj4z4g
______________________________________________

C. બ્લોગ અને મીડિયા પ્રકાશન બાઉંટી

eKash લેખકો, બ્લોગર્સ, પત્રકારો અને વિડિઓ સંપાદકોને ટોકન યોગદાન કાર્યક્રમ વિશે  ગુણત્તાયુક્ત લેખો પ્રકાશિત કરવા માટે eKash ટોકન ઇનામમાં આપશે.
આ અભિયાન માટે, અમે ફક્ત બ્લોગ પોસ્ટ્સ, લેખો અને વિડિઓને જ સ્વીકારીએ છીએ (કૃપા કરીને બિન-અંગ્રેજી સામગ્રી માટે ટેલિગ્રામમાં અમને અંગ્રેજીમાં સંક્ષિપ્ત પ્રદાન કરો)

લેખોના તમામ વિભાગો (લેખો, બ્લોગ પોસ્ટ્સ, વિડિઓ, વગેરે સહિત) ગુણવત્તા, વિશિષ્ટતા, વિતરણ, ભીડ, દૃશ્યોની સંખ્યા અને તમાર લેખના અનુયાયીઓની સંખ્યા પર આધારિત ત્રણ વર્ગોમાં વહેંચાયેલા છે:

ગુણવત્તા  સ્ટેક
સામાન્ય  ૧૦૦૦
સરસ      ૨૦૦૦
ઉત્તમ      ૪૦૦૦

૧. તમારા પ્રકાશિત લેખ અથવા વિડિઓની લિંક મોકલવા માટે, ફોર્મ ભરો:
https://drive.google.com/open?id=1oLFotEtv4Ey7YZUkiemVynpXpxXXkTv8KL1unfa16tE
૨. eKashના સત્તાવાર ચિત્રો/લોગો/ફકરા સિવાય, તમારા લેખો અસલી હોવા આવશ્યક છે.
૩. તમારા લેખોને તમારું લેખન સાબિત કરવા માટે લેખોમાં તમારી એક bitcointalk પ્રોફાઇલ લિંક હોવી આવશ્યક છે.
______________________________________________

D. Twitter બાઉંટી

૧. Twitter બાઉંટીમાં ભાગ લેવા, આ ફોર્મમાં નોંધણી કરો:
https://drive.google.com/open?id=1xRjU2HLZstPUHa6NqOmxYzRO_TRPMLsq1enqkqFF-bg
૨. Twitter પર અમને અનુસરો: https://twitter.com/ekash_coin
૩. તમારા અનુયાયીઓનો દ્વારા તમારો ઇનામ ક્રમાંક અંદાજવામાં આવશે: દરેક ૧૦ અનુયાયીઓ ૧ સ્ટેકના બદલામાં છે. અને, તમારી પાસે ૧ tweet, ૧ retweet હોવું આવશ્યક છે.
૪. હલકી ગુણવત્તાયુક્ત tweet ગણાશે નહીં.
૫. આ હેશ ટૅગ અને સંદર્ભ હોવો આવશ્યક છે: #EKASH, #EKH, #ICO, @ekash_coin
______________________________________________

E. ભાષાંતર બાઉંટી

eKash સૂચનાત્મક દસ્તાવેજ અને ANN વિતર્કનું ભાષાંતર કરનાર ઉપયોગકર્તાને ઇનામ આપે છે.

૧. એક ભાષાના ભાષાંતરમાં ભાગ લેવા માટે, મહેરબાની કરીને આ ફોર્મ ભરો:
https://drive.google.com/open?id=1_2MWi2AW9KbsubwSty7UywdZGYSoB4w_TSUGxziBwqQ
૨. ભાષાંતર અસલ અને વપરાશકર્તા દ્વારા જ હોવું જોઈએ. Google Translate અને અન્ય સાધનોનો ઉપયોગ સખત પ્રતિબંધિત છે અને ગેરલાયકાત તરફ દોરી જશે.
૩. સ્ટેક નીચે મુજબ આપવામાં આવે છે:
                             ભાષાંતર   સમીક્ષા
સૂચનાત્મક દસ્તાવેજ     ૩૦૦૦          ૨૦૦
ANN વિતર્ક             ૩૦૦            ૪૦
બાઉંટી વિતર્ક           ૩૦૦            ૪૦

વર્તમાન સોંપણી:
Spanish         psousal   wp, ann, bounty
Filipino          Anyobsss   ann, bounty
Filipino          lingwistiko   wp
Indonesian    kamvreto   wp, ann, bounty
Hindi            dongamk   wp, ann, bounty
Gujarati        dongamk   wp, ann, bounty
Russian         nzlx   wp, ann, bounty
Arabic           mankeen   wp, ann, bounty
German        WilliamBratsky   wp, ann, bounty
Chinese       ljluo   wp, ann, bounty
______________________________________________

F. Facebook બાઉંટી

૧. Facebook બાઉંટી અભિયાનમાં ભાગ લેવા માટે, આ ફોર્મ સાથે અરજી કરો. https://drive.google.com/open?id=1NoIPCWrOXxf5xRkBUEmzXnE9O5-EoOYw8q5ZoYVfwlU
૨. eKash ફેસબુક પૃષ્ઠને લાઇક કરો: https://www.facebook.com/ekash.coin/
૩. તમારા ખાતામાં ઓછામાં ઓછા ૧૦૦ મિત્રો હોવા જ જોઈએ. મિત્રોની સંખ્યા જાહેર હોવી જોઈએ.
૪. તમારા ઇનામનો ક્રમ તમારા અનુયાયીઓ અને તમારા ખાતાની પ્રવૃત્તિ દ્વારા અંદાજવામાં આવશે.
    ૪.૧ તમારી દર અઠવાડિયે ઓછામાં ઓછા ૨ લેખ પ્રકાશિત કરવા જરૂરી છે. આ લેખ તમારી દીવાલ પર અને જાહેર વાંચવા યોગ્ય હોવી જોઈએ.
    ૪.2 દરેક ૧૦ મિત્રો ૧ સ્ટેક ના બદલામાં છે.
    ૪.૩ ૩ આવશ્યક હેશટેગ: #EKH #EKASH #ICO
______________________________________________

G. Telegram સંચાલન બાઉંટી

આ અભિયાનમાં, અમે તમને અમારા ટેલિગ્રામ સંચાલન બાઉંટીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ.
વિગત નિયમો નીચે પ્રમાણે શોધી શકાય છે.
અમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા દરેક વ્યક્તિનું સ્વાગત કરીએ છીએ, મહત્તમ ૨૦ લોકો, તેથી વહેલા તે પહેલા.
૧. આ બાઉંટી કાર્યક્રમમાં ભાગ લેવા માટે, અહીં નોંધણી કરો:
https://drive.google.com/open?id=1y32307E6Rqh8U_FoprNkgWu3WczIDCQq4DneUXSSZok
૨. સમૂહ સંવાદમાં વાતાવરણ સર્જક રાખવા માટે હંમેશાં રચનાત્મક હોવા જોઈએ.
૩. તમારે eKash ટેલીગ્રામ સમૂહમાં સતત પ્રશ્નોના જવાબ આપવાની જરૂર રહેશે.
૪. અમે દર અઠવાડિયે તમારું બોનસ મોકલીશું, જે દર અઠવાડિયે ૩૦૦ સ્ટેક છે; અસાધારણ કામગીરી તમને કેટલીક વધારાની ક્રેડિટ મળશે.

______________________________________________

H. Email બાઉંટી

આ ખુબ સરળ છે. EKash વેબસાઇટની મુલાકાત લો https://kash.email, ૦૨ ટોકન વેચાણ સુધી નીચે જાઓ, તમારું ઇમેલ દાખલ કરો. પછી વેચાણના અંતે તમે ૨૦ ટોકન મેળવશો.
Jump to: